For Appointment: Raiya Circle: 8905150606 8460044502 Mavdi: 7575887500 9924047400
માતૃત્વ દરમિયાનનું ગર્ભ સંસ્કાર બાળકના માનસિક અને શારીરિક વિકાસ તેમજ તેની પ્રતિભા વિચાર શૈલીમાં અતિ ફાયદાકારક હોય છે. જે માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અને ગર્ભસંસ્કાર ની તકનીક થી માતૃત્વ ના સફર ને તંદરુસ્ત અને સ્વસ્થ બનાવી શકાય છે. આહ તંત્ર રચના વ્યવસ્થા પાયલ મેટરનિટી હોમમાં ડો. હિતેશ જાની ના માર્ગદર્શન માં સ્થાપિત કરવા માં આવી છે, જે ઑળખાઈ છે કામિની ગર્ભસંસ્કાર નામ થી. માતૃત્વ દરમિયાન નું ગર્ભસંસ્કાર બાળક ના માનસિક અને શારીરિક વિકાસ તેમજ તેની પ્રતિભા વિચારશૈલી માં અતિફાયદાકારક હોય છે.