24x7 Emergency Treatment

Service Details

Garbhsanskar

માતૃત્વ દરમિયાનનું ગર્ભ સંસ્કાર બાળકના માનસિક અને શારીરિક વિકાસ તેમજ તેની પ્રતિભા વિચાર શૈલીમાં અતિ ફાયદાકારક હોય છે. જે માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અને ગર્ભસંસ્કાર ની તકનીક થી માતૃત્વ ના સફર ને તંદરુસ્ત અને સ્વસ્થ બનાવી શકાય છે . આહ તંત્ર રચના વ્યવસ્થા પાયલ મેટરનિટી હોમમાં ડો. હિતેશ જાની ના માર્ગદર્શન માં સ્થાપિત કરવા માં આવી છે, જે ઑળખાઈ છે કામિની ગર્ભસંસ્કાર નામ થી. માતૃત્વ દરમિયાન નું ગર્ભસંસ્કાર બાળક ના માનસિક અને શારીરિક વિકાસ તેમજ તેની પ્રતિભા વિચારશૈલી માં અતિફાયદાકારક હોય છે. જે માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થી અનુભવી ડોક્ટર્સ દ્વારા તેમજ ગર્ભસંસ્કાર ના વિચક્ષણ ડો. હિતેષભાઇ જાની ના માર્ગદર્શન થી આકાર લીધેલ અતિઆધુનિક "કામિનીગર્ભસંસ્કાર& Eve's Wellness Center" કામિની ગર્ભસંસ્કાર કેન્દ્ર & Eve's Wellness Center એ ગર્ભસંસ્કાર ઉપરાંત ગર્ભધાન પહેલાની સારવાર પ્રેગ્નેન્સી દરમિયાન અને ડિલિવરી બાદ ની યોગાપ્રક્રિયા Obesity Clinic, P.C.O.D. ક્લિનિક, બ્યુટીક્લિનિક... આવી બધી જ પ્રકાર ની સારવાર માટે તૈયાર કરાય છે ટૂંક માં સ્ત્રી ની સંપૂર્ણ કાળજી આ ગર્ભસંસ્કાર કેન્દ્ર માં રાખવા માટે ની સુવિધા અહીં છે.

Advanced Antenatal Care

Herein, Payal Maternity serves people by solving issues faced in late pregnancy. With this advanced technology, many women have been treated and have become mother happily. Having special centre for Advanced Antenatal care, gives us to help people fulfil their dreams.

Gynec and General Surgery

Laparoscopic Surgery is an art, which helps women to solve her pregnancy issues with the help of laparoscope. Having excellently skilled Dr. Amit to perform these activities. Payal maternity home, service since 1998, has excelled the skill to make women complete.

find us